ધો.12 સાયન્સમાં 90%થી વધુ માર્ક્સ હોય તો છે, યુનિ. ઓફ વોટરલૂમાં કમ્પ્યૂટર સાયન્સમાં એડમિશન મળે?
  • 4 years ago
વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે મુંબઈથી ટિયાએ પાર્થેશભાઈને પૂછ્યું છે કે, ‘‘મારે 12મા ધોરણમાં મેથેમેટિક્સ અને સાયન્સના સબ્જેક્ટમાં 90% કરતાં વધારે માર્ક્સ છે મારે યુનિવર્સિટી ઓફ વોટરલૂ કેનેડામાં કમ્પ્યૂટર સાયન્સમાં બેચલર્સમાં એડમિશન લેવું છે શું મને એડમિશન મળે?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ
Recommended