અમેરિકાએ વેસ્ટ બેન્કમાં ઈઝરાયલના કબજાને માન્યતા આપી

  • 4 years ago
અમેરિકાએ ઈઝરાયલ પ્રતિ તેમની નીતિમાં ઘણાં ફેરફારો કર્યા છે ટ્રમ્પ પ્રશાસને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયની નીતિમાં ફેરફાર કરીને ઈઝરાયલના વેસ્ટ બેન્ક અને પૂર્વ યેરુશલેમ પર કબજાને માન્યતા આપી છે રક્ષામંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું છે કે, અમેરિકા હવે વેસ્ટ બેન્કમાં ઈઝરાયલની વસ્તીને આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન તરીકે નથી જોતા પોમ્પિયોએ કહ્યું કે, વેસ્ટ બેન્ક હંમેશાથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે વિવાદનું કારણ રહ્યુ છે આ વસ્તીને વારંવાર આતંરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કહેવાનો કોઈ ફાયદો નથી તેના કારણે શાંતિના પ્રયત્ન પણ નથી થયા