ટ્રાંસફરથી ગુસ્સામાં પોલીસકર્મી 65 કિલોમીટર દોડ્યો, પરંતુ રસ્તામાં જ બેહોશ થયો
  • 4 years ago
યૂપીના ઈટાવા જિલ્લાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે ઈટાવામાં ટ્રાન્સફર કરવાથી નારાજ એસઆઈ તેના વિરોધમાં65 કિલોમીટર સુધી દોડ્યો, પોલીસકર્મીનું કહેવુ હતુ કે અધિકારોનો દુરુપયોગ કરીને તેની બદલી કરવામાં આવી છે અને તેના વિરોધમાં તે 65 કિલોમીટર સુધી દોડી લોકોને જાગૃત કરશે, પરંતુ થોડા જ અંતરમાં તે બેહોશ થઈ ગયો અને તેને હોસ્પિટલમાં ભરતી કરવો પડ્યો હતો આ પોલીસકર્મીનું નામ વિજય પ્રતાપ છે જે પોલીસ લાઇનમાં પોસ્ટેડ છે અને તેની ટ્રાંસફર બિઠોલી કરાઈ હતી