કેલિફોર્નિયામાં જન્મદિવસે જ વિદ્યાર્થીએ સ્કૂલમાં ગોળીબાર કર્યો, ત્રણ વિદ્યાર્થીઓના મોત, બે ઘાયલ
  • 4 years ago
અમેરિકાના કેલિફોર્નિયામાં ગુરૂવારે એક શાળામાં ફાયરિંગની ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત તથા બે વિદ્યાર્થી ઘાયલ થયા હતાં ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો મીડિયા રિપોર્ટ અનુસાર આરોપી એશિયન મૂળનો 16 વર્ષિય સગીર છે જેની ઓળખ નાથનીએલ બર્હો તરીકે થઇ છે અને આજે તેનો 16મો જન્મદિવસ હતો
Recommended