ઈટાલીના વેનિસમાં 53 વર્ષનું સૌથી ભયંકર પૂર, ઐતિહાસિક સ્મારકોમાં પાણી ઘૂસ્યાં
  • 4 years ago
ઈટાલીના વેનિસ શહેરમાં પૂર પ્રકોપ સર્જાયો છે વેનિસ શહેર 53 વર્ષના સૌથી ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે ભારે વરસાદને કારણે શહેરમાં 6-6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરમાં જ નહીં, દુકાનો, શોરૂમ અને મોલ સહિત ઐતિહાસિક બિલ્ડિંગોમાં પણ પાણી ઘૂસી ગયા છે જળપ્રલયને કારણે બે લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે સ્થિતિની ગંભીરતાને જોતા સ્ટેટ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે ઈટાલીમાં સર્જાયેલી આ વિકટ સ્થિતિનું કારણ ક્લાઈમેટ ચેન્જ હોવાનું માનવામાં આવે છે
Recommended