અમરેલીમાં રખડતા પશુઓ અંગે બાતમી આપનાર બે યુવાનની 7થી 8 શખ્સોએ હત્યા કરી
  • 4 years ago
અમરેલી: અમરેલીના કુકાવાવ રોડ પર ગત રાત્રે 7થી 8 શખ્સોએ બે યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો આથી એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા અમરેલી અને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજતા બેવડી હત્યાનો ગુનો નોંધાયો છે આ બંને યુવાનો રખડતા પશુઓ અંગે પોલીસ અને નગરપાલિકાને બાતમી આપતા હતા
Recommended