વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશમાં ઈન્વેસ્ટર્સ મીટનું ઉદ્ધાટન કર્યું
  • 4 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ધર્મશાળામાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટનું ઉદ્ધાટન કર્યું તેમણે કહ્યું- નકામા કાયદાઓ અને નિયમ સરકારની વધારે પડતી દખલગીરી ક્યાંકને ક્યાંક ઉદ્યોગે આગળ વધતા અવરોધે છે મને ખુશી છે કે હિમાચલ પ્રદેશ સરકાર યોગ્ય દિશામાં કામ કરી રહી છે રાજ્યોમાં આ સ્પર્ધા જેટલી આગળ વધશે એટલો જ આપણો ઉદ્યોગ પણ ગ્લોબલ પ્લેટફોર્મ પર હરીફ આપવા લાયક બનશે

વડાપ્રધાને કહ્યું કે, પહેલા આ પ્રકારના ઈન્વેસ્ટર સમિટ દેશના થોડા રાજ્યોમાં હતા અહીં ઘણા એવા સાથી હાજર છે જેમણે પહેલાની સ્થિતીઓ જોઈ છે
Recommended