સ્થાનિક ચૂંટણીમાં 4 ભારતવંશીઓની જીત, જીતનારમાં ગજલા હાશમી પહેલી મુસ્લિમ મહિલા
  • 4 years ago
અમેરિકામાં ગત સપ્તાહે યોજાયેલી રાજ્ય અને સ્થાનિક ચૂંટણીના પરિણામ આવી ગયા છે જેમાં ભારતવંશીઓએ જીત હાંસિલ કરી છે ભારતીય મૂળના ગજલા હાશમી વર્જીનિયા રાજ્યમાં ચૂંટણી જીતનારી પહેલી મુસ્લિમ મહિલા બન્યાં છે સાથે જ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમય વ્હાઈટ હાઉસમાં ટેકનીક સલાહકાર રહી ચુકેલા સુભાષ સુબ્રણ્યમે પણ જીતીને વર્જીનિયા રાજ્ય ગૃહમાં સ્થાન મેળવ્યું છે આ બન્ને સિવાય કેલિફોર્નિયા રાજ્યના સેન ફ્રાન્સિસ્કોથી મનો રાજુ અને નોર્થ કૈરોલિનાના શાર્લોટ સિટીથી ડિમ્પલ અજમેરાએ સ્થાનિક ચૂંટણીમાં જીત હાંસિલ કરી હતી
Recommended