હોલિવૂડ સિંગર નિકોલ રેડ કાર્પેટ પર આવતા જ ડ્રેસ ઉતારી ક્લિવેજ બતાવવા લાગી
  • 4 years ago
Mtvના EMA એવોર્ડમાં હૉલિવૂડ સિંગર નિકોલ શેર્જિગરનોબૉલ્ડ લૂક ચર્ચામાં રહ્યો હતોરેડ કાર્પેટ પર બ્લેક શૉર્ટ ડ્રેસમાં 41 વર્ષીયનિકોલે સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતુસેલેબ્રિટી એક્સ ફેક્ટર જજ નિકોલ આ ઉંમરે પણતેના બોલ્ડ લૂકથી સૌને હેરાન કરી મુકે છે રેડ કાર્પેટ પર આવતા જ નિકોલ ડ્રેસને નીચે ઉતારવા લાગી હતી તે પોતાની ક્લિવેજ શૉઓફ કરવા લાગી હતી અને કેમેરાને ગ્લેમરસ પોઝ આપવા લાગી મિનિમમ મેકઅપ અને પોની ટેઇલમાં નિકોલ ગોર્જિયસ લાગતી હતી બ્લેક ડ્રેસ સાથે નિકોલે શિમરી ગમ બૂટ્સ પેયર કર્યા હતા શૉમાં નિકોલે ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું
Recommended