PF એકાઉન્ટમાંથી પૈસા કાઢવાના નામે ફોન કે ઈ-મેલ આવે તો ચેતજો
  • 4 years ago
ડિજિટલ ઈન્ડિયાના આ સમયમાં દગાબાજો છેતરપીંડી કરવા માટે હવે લોકોના PF એકાઉન્ટને નિશાન બનાવી રહ્યા છે
જો તમારા પર પણ PF એકાઉન્ટમાંથી પૈસા કાઢવા એટલે કે સેટલમેન્ટ કરવાના નામે કોઈ ફોન કોલ કે ઈ-મેલ આવે તો સાવધાન થઈ જશોકેમકે EPFO એ આ બાબતે પોતાના ખાતાધારકો માટે એક ચેતવણી જાહેર કરી છેખાતાધારકોને કહ્યું છેકે PF ખાતા સાથે જોડાયેલી ખાનગી જાણકારી કોઈની સાથે શેર ન કરેજાણો કે EPFO એ ખાતાધારકોને શું ન કરવા ચેતવ્યા છે
Recommended