દિલ્હીમાં પ્રદૂષણનો પ્રકોપ,પ્રદૂષણના સ્તરમાં ચિંતાજનક રીતે વધારો
  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંદિલ્હીમાં સતત પ્રદૂષણનું સ્તર વધી રહ્યું
છેસવારે 7 વાગ્યે પ્રદૂષણ 924ના ખતરનાક સ્તર પર પહોંચ્યું હતુંદિલ્હીને પ્રાણવાયુ દેવા માટે આજથી ઑડ ઈવન શરૂ
કરાશેસ્કૂલ-કોલેજો 5 નવેમ્બર સુધી બંધ રહેશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું
Recommended