ગ્રે શિમરી સાડીમાં તારા સૂતરિયાએ સૌ કોઈના હોંશ ઉડાવ્યાં
  • 4 years ago
બૉલિવૂડની મોસ્ટ બ્યૂટીફૂલ ગર્લ તારા સુતરિયા હાલમાં જ તેની અપકમિંગ ફિલ્મ મરજાવામાં જોવા મળશે, ત્યારે ફિલ્મની રિલીઝ પહેલા તારાએ એક ફોટોશૂટ કરાવ્યું, ગ્રે શિમરી સાડીમાં તારા બેહદ ગ્લેમરસ લાગી રહી છે ન્યૂડ મેકઅપ અને મિનિમમ જ્વેલરીમાં તારાનો આ લૂક તેના ફેન્સને ખુબ પસંદ આવ્યો
Recommended