ઇડરઃ પ્રેમીના ઘરે યુવતીના પરિવારનો હંગામો, કૂવામાં પડી જતા પ્રેમીના ભાઈનું મોત
  • 4 years ago
ઇડરઃ પ્રેમીના ઘરે યુવતીના પરિવારનો હંગામો, કૂવામાં પડી જતા પ્રેમીના ભાઈનું મોત
સાબરકાંઠા: ઇડર તાલુકાના ઉમેદગઢમાં પ્રેમીયુગલ ઘર છોડીને ભાગી ગયું હતું બંન્નેના ફરાર થઇ જવાની જાણ થતા યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે જઇને હંગામો મચાવ્યો હતો યુવકનો ભાઈ ગભરાઈ જતા કુવા તરફ ભાગ્યો હતો અને કુવામાં પડી જતા તેનું મોત નિપજ્યું હતું ઘટનાને પગલે પોલીસ આવી પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે
Recommended