લિટન દાસ પછી ત્રણ બાંગ્લાદેશી ક્રિકેટર્સે માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરી
  • 4 years ago
ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રણ T-20 સિરીઝની પ્રથમ મેચ ત્રીજી નવેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે આ અગાઉ બાંગ્લાદેશના ત્રણ ખેલાડીઓએ ગુરુવારે સ્ટેડિયમમાં માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરી હતી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી અત્યારે ગેસ ચેમ્બર બની ગઈ છે અનેક વિસ્તારોમાં અત્યારે હવાનું પ્રદૂષણ (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 500 સ્તર સુધી પહોંચી ગયું છે જે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે
Recommended