અમદાવાદનો યુવાન કુડાના દરિયામાં નાહવા પડતા ડૂબ્યો
  • 4 years ago
ભાવનગર: અમદાવાદના નારોલમાં રહેતો સલમાન મેમણ નામનો યુવાન પરિવાર સાથે ભાવનગર બાજુ ફરવા ગયો હતો ત્યારે કુડાના દરિયામાં ન્હાવા પડતા ડૂબ્યો હતો યુવાન ડૂબતો હોય તેવો વીડિયો કોઇએ મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે સલમાનની શોધખોળ હાથ ધરાઇ છે 24 કલાક કરતા વધુ સમય વીતી જવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો નથી