ગુરુ નાનક દેવના 550માં પ્રકાશ પર્વની યાદમાં સિક્કો બહાર પાડવામાં આવ્યો
  • 4 years ago
પાકિસ્તાન સરકારે બુધવારે ગુરુ નાનક દેવ જીના 550માં પ્રકાશ પર્વની યાદમાં સિક્કો બહાર પાડ્યો છે આ વિશેષ સિક્કો કરતારપુર સ્થિત દરબાર સાહેબ આવનારા શ્રદ્ધાળુઓને આપવામાં આવશે વડાપ્રધાન ઈમરાન ખાને ફેસબુક પર સિક્કાન ફોટો શેર કર્યો છે

સિક્કા પર 550મી જયંતી સમારોહ શ્ર ગુરુ નાનક દેવજી 1469-2019 લખ્યું છે ગુરુ નાનક દેવજીનો જન્મ પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના નનકાના સાહિબમાં 15 એપ્રિલ 1469એ થયો હતો આ વર્ષે 12 નવેમ્બરે ગુરુ નાનક દેવજીનો 550મો પ્રકાશ પર્વ મનાવવામાં આવશે
Recommended