દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ, કેટલાક વિસ્તારોમાં ગંભીર સ્થિતિ

  • 5 years ago
દિવાળી બાદ દિલ્લી-એનસીઆરમાં હવાની ગુણવત્તા કથળતી જાય છે મંગળવારે દિલ્હીના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)નું સ્તર 392 સુધી પહોંચી ગયું જે બહુ ખરાબ માનવામાં આવે છે પ્રદૂષણ પર નજર રાખતી એજન્સી સફર પ્રમાણે દિલ્હી યુનિવર્સિટી વિસ્તારમાં પીએમ 25નું સ્તર 393 અને ચાંદની ચૌકમાં તે સ્તર 598 સુધી પહોંચી ગયું છે આ ખૂબ ખરાબ સ્થિતિ માનવામાં આવે છે

લોધી રોડ વિસ્તારમાં પીએમ 25નું સ્તર 500 અને પીએમ 10નું સ્તર 379 રેકોર્ડ થયું આનંદવિહારમાં AQI 463, આઇટીઓમાં 410, અશોકવિહારમાં 454ના સ્તર સુધી પહોંચી ગયો બીજી તરફ નોએડામાં પીએમ 25 સ્તર 519થી ઉપર જતુ રહ્યું જે ગંભીર સ્થિતિ છે

Recommended