રાજુલાના મજાદર ગામમાં ભાઇબીજના દિવસે પગ લપસતા યુવાન તળાવમાં ડૂબ્યો
  • 4 years ago
અમરેલી: રાજુલાના મજાદર ગામે આજે ભાઇબીજના દિવસે જ 21 વર્ષનો યુવાનનો પગ લપસતા તળાવમાં ડૂબ્યો હતો ગ્રામજનોને જાણ થતા યુવાનની શોધખોળ હાથ ધરી છે તંત્રને જાણ કરવા છતાં હજુ સુધી ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનો દ્વારા જ યુવકની શોધખોળ હાથ ધરાઇ છે
Recommended