ચમકદાર ફોરવ્હીલર કરતા પણ આ આખલાની કિંમત વધારે છે: 5 લાખ રૂપિયા
  • 4 years ago
કચ્છ: કોઈ તમને એવું કહે કે, એક આખલો તો નવી નક્કોર ફોર-વ્હીલર કરતા પણ મોંઘો છે તો માન્યામાં પણ ન આવે, ખરૂને? પણઆ વાત સાચી છે માંડવીના નાની ખાખરના નરેન્દ્રસિંહ ચતુરસિંહ બાપુએ એક આખલો ખરીદવા 5 લાખ ખર્ચ કર્યા છે 30 ગાયના સંવર્ધન માટે કાંકરેજ મુળનો આ આખલો એક ટન વજન ધરાવે છે
Recommended