પહેલી વાર ફોટોગ્રાફરો પર તૈમૂર ભડક્યો, નો.. નો... કહીને રોક્યા

  • 5 years ago
બોલિવૂડનાસ્ટાર કિડમાંનો એક એવો તૈમૂર અલી ખાન પહેલી વાર ફોટોગ્રાફરો સામે ભડક્યો હોય તેવો વીડિયો વાઈરલ થવા લાગ્યો છે કરિના કપૂર સાથે હાથમાં ફટાકડાના પેકેટ લઈને જોવામળેલા છોટે નવાબને ફોટોગ્રાફરોએ દિવાળી વિશ કરીને ફોટો લેવાનું સ્ટાર્ટ કર્યું હતું પાપારાઝીઓથી ત્રસ્ત થઈ ગયો હોય તેમ તૈમૂર પણ તેમની સામે ગુસ્સે થયો હતો હેપ્પી
દિવાળીનો જાણે કે જવાબ જ ના આપવો હોય તેમ તે નોનો કહીને બૂમ પણ પાડવા લાગ્યો હતો તૈમૂરનાં આવાં તીખાં તેવર જોઈને બે ઘડી તો કરિના પણ નવાઈ પામી
હતી અંતે માંડ માંડ તેણે શાંતિથી સમજાવીને શાંત પાડ્યો હતો

Recommended