મહારાષ્ટ્ર અને હરિયાણાની ખુરશી કોની ? મતગણતરી શરૂ

  • 5 years ago
મહારાષ્ટ્ર અને હરિયાણાની ખુરશી કોની ? આ સવાલનો જવાબ આજે મળી જશે કેમકે આજે મતગણતરી છે21 ઓક્ટોબરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 6046 ટકા તો હરિયાણામાં 6575 ટકા જેટલું મતદાન થયું હતુંએક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં બીજેપીની બઢત અને હરિયાણામાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે ટક્કર છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Recommended