ભુવનેશ્વરની આ રેસ્ટોરન્ટમાં રોબૉટ ખાવાનું પીરસે છે

  • 4 years ago
ભુવનેશ્વરની ‘Robo Chef’નામની રેસ્ટોરન્ટ હાલમાં શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર છેભુવનેશ્વરની આ રેસ્ટોરન્ટમાં બે રોબૉટ્સ છે જે લોકોને આકર્ષી રહ્યા છેભારતમાં જ બનાવેલા આ રોબૉટ્સ લોકોને ખાવાનું પીરસે છેરેસ્ટોરન્ટના માલિકે રોબૉટ્સના નામ ચંપા અને ચમેલી રાખ્યું છેરોબૉટના હાથે ખાવાનું ખાવા માટે અહી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે