બિગ બૉસ હાઉસમાં ‘સાકી સાકી’ પર કોઇનાએ કર્યો ધમાકેદાર ડાન્સ
  • 5 years ago
એક્ટ્રેસ કોઇના મિત્રાનું નામ આવે ત્યારે આપણને સાકી સાકી સોંગ જરૂર યાદ આવે હાલ તે બિગ બોસ હાઉસમાં પોતાની જગ્યા બનાવવાની કોશિશમાં છે ત્યારે બીજા વિકેન્ડ કા વારમાં સુનિલ ગ્રોવર અને હર્ષ લિંબાચિયાએ બિગ બોસ કન્ટેસ્ટન્ટ્સ સાથે થોડી મસ્તી કરી હતી જેમાં કોઈના મિત્રાએ તેના હિટ નંબર સાકી સાકી પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો જેને જોઈ સૌકોઈનું દિલ ધડક્યું હતુ
Recommended