મહેંદી સેરેમનીમાં ‘યે રિશ્તા’ની કીર્તિનો શાહી ઠાઠ, રાજસ્થાની લૂકમાં જાજરમાન લાગી

  • 5 years ago
સીરિયલ ‘યે રિશ્તા’ની કીર્તિના લગ્ન શાહી ઠાઠથી થઈ રહ્યા છેરિવાની રાજકુમારીમોહેનાના લગ્નની પહેલી સેરેમનીની શરૂઆત થઈ ગઈ છે જેમાંમહેંદી સેરેમની ખુબ જ ભવ્ય રીતે સેલિબ્રેટ થઈમિત્રો અને પરિવારજનો સાથે મોહેનાએ મહેંદી સેરેમની એન્જોય કરી મોહેના રાજસ્થાની ખુબ જ સુંદર લાગતી હતીમોહેનાએ ગ્રીન-પિંક ટ્રેડિશનલ લહેંગા પહેર્યો હતો સાથે માંગ ટીકા અને હેવી નથ પહેરી હતી દેશી લૂકમાં મોહેના રાજકુમારી લાગતી હતી મહેંદીમાં‘યે રિશ્તા’ના કોસ્ટારથી લઈ સેલેબ ફ્રેન્ડ્સે હાજરી આપી હતી લેડિઝે ‘ઘુમર’ સોંગ પર ડાન્સ પણ કર્યો હતો મોહેનાએ સગાઈ બાદ તેની એક્ટિંગ કરિયરને બાય બાય કહી દીધુ છે અને લગ્ન બાદ તેપરિવાર સાથે સમય પસાર કરવા માગે છે