મગફળી વેચવા માર્કેટ યાર્ડની બહાર વાહનોની બે કિમી લાંબી લાઈન લાગી

  • 5 years ago
હિંમતનગર:હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી માર્કેટ યાર્ડની બહાર 2 કિમી સુધી વાહનોની લાઈન લાગી હતી મગફળીના ભાવ 1200થી 1500 વચ્ચે બોલાયા હતા આમ મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે

Recommended