મૌની રોયે ફેમસ કોરિયોગ્રાફર સાથે ડાન્સમાં લીધી ટક્કર

  • 5 years ago
ટીવીમાંથી બૉલિવૂડ એક્ટ્રેસ બનેલ મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે મૌની એક્ટિંગની સાથોસાથ ડાન્સમાં પણ અવ્વલ છે, તેવું તેના ઘણાં ડાન્સ ફોર્મ પરથી કહી શકાય, હાલમાં જ મૌનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે ફેમસ કોરિયોગ્રાફર માલ્વિન લૂઇસ સાથે ડાન્સમાં ટક્કર લીધી હતી જેમાં મૌનીએ તુ મુસ્કુરાઈ સોંગ પર ડાન્સ કર્યો છે

Recommended