રાજકોટની આજી GIDCમાં નેપ્થાની ફેક્ટરીમાં ભીષણ આગ
  • 5 years ago
રાજકોટ:આજી GIDCમાં આવેલી નેપ્થાકેમિકલનીફેક્ટરીમાં આગ લાગી છે જેથી આજુબાજુના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં 8 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો આગમાં શૈલેષ ખોખર, શૈલેષ મેર તેમજ ચીફ ફાયર ઓફિસર બી જે ઠેબા સહિત કુલ 7 લોકો દાઝ્યા હતા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે રાજકોટ ફાયરેઆગની તીવ્રતા જોતાં બ્રિગેડકોલ આપ્યો છે અને આખા વિસ્તારને ખાલી કરાવ્યો છે
Recommended