સારા અલી ખાને લાલ કુર્તા અને ગુલાબી દુપટ્ટામાં રમ્યાં દાંડીયા, ક્યૂટ અંદાજ ફેન્સને ખુબ ગમ્યો
  • 5 years ago
સારા અલી ખાનની ક્યૂટનેસનો કોઈ જવાબ નથી એ સૌ કોઈ જાણે છે સારા તેના બિન્દાસ બિહેવ અને બ્યૂટી માટે બોલિવૂડમાં જાણીતી છે અત્યારે સારાનો એક વીડિયો લોકોનું ખુબ જ ધ્યાન ખેંચી રહ્યો છે સારા હાલ કોલકાતામાં એક ઈવેન્ટમાં ગઈ હતી જ્યાં તે લાલ કુર્તી અને પિંક દુપટ્ટામાં ગોર્જિયસ લાગતી હતી એટલુ જ નહીં અહીં સારાએ દાંડિયા રમી સૌકોઈનું દિલ જીતી લીધું હતું
Recommended