સપા નેતાનો ઢોંગ, બાપૂની પ્રતિમા પાસે ધ્રુસકે-ધ્રુસકે રડીને બોલ્યા ‘તમે ક્યાં જતા રહ્યા બાપૂ’

  • 5 years ago
નેતાઓ રાજકારણ માટે કોઈને પણ છોડતા નથી હાલ યૂપીના સંભલના સપા જિલ્લાધ્યક્ષ ચર્ચામાં છે ફિરોઝ ખાને મહાત્મા ગાંધીની 150મી જયંતી પર રાજકારણ રમી નાખ્યુ હતુ એટલે કે તેઓ બાપુના સ્ટેચ્યૂ પાસે પુષ્પાંજલિ આપવા ગયા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા, તેઓ વારંવાર કહેતા હતા કે બાપુ તમે અમને મૂકીને ક્યાં જતાં રહ્યા તમે દેશને આઝાદ કરાવી અમને અનાથ કરીને ક્યાં જતાં રહ્યા, તેમની સાથે આવેલા તેના સમર્થકો પણ રડતાં રડતાં તેમને સાંત્વના આપતા હતા તેમના આ ઢોંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે