બુધવારથી વરસાદ પડવાની શક્યતા નહિવત
  • 5 years ago
ઉત્તર ગુજરાત પરનું ડિપ્રેશન રાજસ્થાનમાં જઈ નબળું પડી ગયું છે જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી જો કે, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં એક-બે દિવસમાં છૂટોછવાયો મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે સાથે જ સોમવારે રાત્રે પડેલા વરસાદને કારણે હજુ ગ્રાઉન્ડ પૂરા સૂકાયાં નથી જેને કારણે અમદાવાદમાં કેટલાયે આયોજકોએ સતત ત્રીજા નોરતે ગરબા રદ્દ કર્યા છે આ તરફ વડોદરાના કેટલાક જાણીતા ગરબાઓ પણ સતત ત્રીજા દિવસે રદ્દ થયા છે
Recommended