30 મિનિટમાં 42 માળની બિલ્ડીંગ પર ચડી ગયો ‘સ્પાઇડરમેન’, પોલીસે કરી ધરપકડ
  • 5 years ago
ફ્રાંસમાં42 માળની બિલ્ડિંગ પરએલેન રૉબર્ટ નામની એક વ્યક્તિ સ્કાઈપર ટાવર પર પરમિશન વગર ચડી ગયો હતો,પરંતુ નીચે ઉતરતાની સાથે જ પોલીસે રૉબર્ટની ધરપકડ કરી લીધી હતી એલેન દુનિયાભરની ઊંચી બિલ્ડિંગો પર ચડવાના કારનામાં કરી ચૂક્યો છે, રૉબર્ટને આ રીતે ચડતો જોઈ રસ્તા પરના લોકોએ વીડિયો શૂટ કર્યા હતા
Recommended