વૉગ બ્યૂટી એવોર્ડમાં અરોરા સિસ્ટર્સની બૉલ્ડ એન્ટ્રી, ફ્લોન્ટ કરી ક્લિવેજ

  • 5 years ago
Vogue Beauty Awards 2019માં બૉલિવૂડની તમામ હસ્તીઓએ પોતાની ફેશન સેન્સથી સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને ખાસ કરીને મલાઇકા-અમૃતા અરોરાની એન્ટ્રી ચર્ચામાં રહી મલાઇકા અને અમૃતાએ બૉલ્ડ આઉટફીટમાં એન્ટ્રી કરી હતી મલાઇકાએ વ્હાઇટ ગાઉન પહેર્યું હતું અને ક્લિવેજ ફ્લોન્ટ કરી હતી જ્યારે અમૃતાએ સિલ્વર-બ્લેક વન પીસ પહેરી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું

Recommended