દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા
  • 5 years ago
આજે અષાઢી અમાસ એટલે કે દિવાસો છે. આ વર્ષનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. દિવાસો એટલે સો પર્વનો વાસો. દિવસોથી માંડી અને દેવ દીવાળી સુધીના આશરે સો દિવસો થાય છે અને આ સો દિવસોમાં સો પર્વ અને તહેવારો આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી પિતૃઓનો આશીર્વાદ મળવાની સાથે લક્ષ્મી કૃપા પણ થશે #Divaso #AshadhiAmavasya #HinduDharm #SanatanDharm
Recommended