તુલસીનો આ ઉપાય તમારી મોં માંગી ઈચ્છા કરશે પૂરી
  • 5 years ago
ઘણીવાર આપણે મહેનત કરીએ છીએ પણ આપણને એ મહેનતનુ ફળ નથી મળતુ તેનુ કારણ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા હોય છે. ઘણીવાર ઘરમાં કોઈને કોઈ બીમાર પણ રહેતુ હોય છે અને પૈસા દવાઓ પાછળ જ વધુ ખર્ચાય છે. ઘણીવાર બિઝનેસ પણ ચાલતો નથી અને ધનની વૃદ્ધિ થતી નથી. આ બધી વાતો પાછળનુ કારણ ઘરની નેગેટિવિટી હોય છે. #TulsiUpay #TulsiTotke #TantraMantra #SanatanDharm
Recommended