આ આસન રોજ કરશો તો કોઈ અન્ય કસરતની જરૂર નહી પડે
  • 5 years ago
સવારની શરૂઆત જે લોકો સૂર્ય નમસ્કારથી કરે છે તેઓનુ તન અને મન સ્વસ્થ રહે છે. પ્રાચીન સમયથી ચાલી આવતો સૂર્ય નમસ્કારનો અર્થ છે સૂર્યને નમસ્કાર. આ આસનને કરતી વખતે સૂરજની કીરણો સીધી તમારા શરીર પર પડે છે. જેનાથી તમને વિટામિન ડી મળવા ઉપરાંત અનેક બીમારીઓથી પણ બચી શકો છો. એટલુ જ નહી માત્ર સૂર્ય નમસ્કાર 5 થી 10 મિનિટ સુધી રોજ નિયમ પૂર્વક કરવામાં આવે તો તમને કોઈપણ અન્ય આસનની જરૂર પડતી નથી. કારણ કે આ એકમાત્ર આસન જ શરીરની દરેક જરૂરિયાતને પુર્ણ કર છે. 21 જૂનના રોજ દર વર્ષે ઈંટરનેશનલ યોગા ડે ઉજવાય છે. તો આ નિમિત્તે ચાલો જાણીએ સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા વિશે માહિતી.. #SuryaNamaskar #YogaDay #Health #GujaratiHealth
Recommended