વટ સાવિત્રી વ્રત કથા -Vat Savitri Vrat Katha Gujarati

  • 5 years ago
સાવિત્રીનો જન્મ વિશેષ પરિસ્થિતિયોમાં થયો હતો. એવુ કહેવાય છે કે ભદ્ર દેશના રાજા અશ્વપતિની કોઈ સંતાન નહોતી. તેણે સંતાનની પ્રાપ્તિ માટે અઢાર વર્ષ સુધી ખૂબ મોટો યજ્ઞ કર્યો.

Recommended