કેટરિનાનું નામ સાંભળતા જ સલમાને ઉભા થઈને ચીચીયારી કરી

  • 5 years ago
સલમાન ખાનનો પોતાનો અલગ જ અંદાજ છે જેમાં તે બેબાકી પોતાની રીતે બોલે છે સલમાનના આ અંદાજના કારણે જ તેને બૉલિવૂડનો દબંગ ખાન કહેવાય છેપરંતુ જ્યારે વાત પ્રેમની આવે છે ત્યારે સલમાન પોતાને ઘણો જ પર્સનલ રાખે છે અને એમાં પણ વાત કેટરિના કૈફની આવે ત્યારે સલમાન કંઇ પણ કરવા તૈયાર થઈ જાય છે કંઇક એવુ જ થયું આઇફા 2019 એવોર્ડ સમારોહમાં જ્યારે કેટરિનાના પર્ફોર્મન્સની જાહેરાત થઈ તો સલમાન બધુ જ ભૂલી ગયો અને કેટરિના પ્રત્યેની તેની દીવાનગી સામે આવી ગઈ તે ઉભો થઈને તાળીઓ પાળવા લાગ્યો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે