ખંભીસર વરઘોડા કેસમાં SC અગ્રણીને તડીપારની નોટિસ

  • 5 years ago
મોડાસા: ખંભીસર વરઘોડા મામલે અગ્રણી હસમુખ સક્સેના પોલીસે તડીપાર કરવાની નોટિસ આપી હતી ત્યારે સામાજીક સગંઠનોના આગેવાનો સાથે સક્સેના પ્રાંત કચેરી પહોંચ્યા હતા અગ્રણીએ સરકાર ખોટી રીતે હેરાન કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો ઉલ્લેખનીય છે કે અરવલ્લી અને સાબરકાંઠાના અનુસૂચિત જાતિના અગ્રણીઓ અને સંગઠનોએ ગઈકાલે જ સમાજની લાગણી દુભાઈ હોવાનું જણાવી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી