દાંડિયા કિંગ ચેતન જેઠવા પાસેથી શીખો 'ચોકડીરાસ'

  • 5 years ago
અમદાવાદ: 10 ઓક્ટોબરથી નવરાત્રિની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાત સહિત દેશવિદેશમાં વસતાં લોકો પણ નવરાત્રિમાં ગરબે ઘૂમી આનંદોત્સવ ઉજવશે ગુજરાતનો આ સૌથી મોટો ઉત્સવ છે અને દરેક ગુજરાતીઓ નવરાત્રિમાં સજીધજીને ગરબાની મોજ માણે છે ત્યારે દિવ્ય ભાસ્કરડોટકોમ તમારી સમક્ષ દાંડિયાકિંગ ચેતન જેઠવાને લઈને આવ્યું છે આ ચેતન જેઠવા છે જેણે કેબીસીમાં અમિતાભ બચ્ચનને ડાન્સ શીખવાડ્યો હતો એ વ્યક્તિ તમને શીખવાડશે અલગઅલગ સ્ટાઈલના ગરબા

Recommended