જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનું POK અંગે ચોંકાવનારુ નિવેદન
  • 5 years ago
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે, જ્યારે જમ્મુ-કાશ્મીરનો ચાર્જ લેવા આવ્યો ત્યારે PM એ કહ્યું હતુ કે જમ્મુ-કાશ્મીરને એટલું ઉજ્જવળ બનાવો કે POKના લોકો બોર્ડર ક્રોસ કરી અહીં આવીને રહે અને કહે કે, ‘આ છે અમારું કાશ્મીર’
Recommended