ભારતીય અંડર-19 ટીમ એશિયા કપમાં ચેમ્પિયન બની, ફાઇનલમાં બાંગ્લાદેશને 5 રને હરાવ્યું

  • 5 years ago
ભારતીય અંડર-19 ટીમ એશિયા કપમાં ચેમ્પિયન બની, ફાઇનલમાં બાંગ્લાદેશને 5 રને હરાવ્યું
ભારતીય અંડર-19 ટીમ કોલોમ્બો ખાતે બાંગ્લાદેશને 5 રને હરાવીને ચેમ્પિયન બની હતી પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 106 રનમાં ઓલઆઉટ થઇ હતી જવાબમાં બાંગ્લાદેશની ટીમ 101 રનમાં ઓલઆઉટ થતા ભારત સતત બીજા વર્ષે વિજેતા બન્યું હતું

Recommended