ગણેશ વિસર્જનમાં નીલ નિતિન મુકેશે ઢોલ-નગારાના તાલે કર્યો દેશી ડાન્સ
  • 5 years ago
સમગ્ર દેશમાં ગણપતિ વિસર્જન જોરશોરથી થઈ રહ્યું છે ત્યારે બૉલિવૂડ સ્ટાર નીલ નિતિન મુકેશે પણ પોતાના ઘરે બિરાજેલા 11 દિવસના ગણપતિનું રંગેચંગે વિસર્જન કર્યું, આ સમયે નીલે ઢોલ-નગારાના તાલે દેશી ડાન્સ કર્યો તેણે તેની નાનકડી દીકરી નુરવીને પણ તેડી હતી પુરા પરિવારે આ વિસર્જન સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો
Recommended