ઈન્ડો-હૉલિવૂડ ફિલ્મથી ડેબ્યૂ કરશે હિના ખાન, તીર-કામઠા સાથે ન્યૂ લૂકમાં છવાઈ
  • 5 years ago
ટીવીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ મનાતી હિના ખાન બહુ જલ્દી ફિલ્મી દુનિયામાં પગલા માંડવા જઈ રહી છે ફિલ્મ Country Of Blindથી હિના ડેબ્યૂ કરશે આ એક ઈન્ડો હૉલિવૂડ ફિલ્મ છે જેના લૂકના ફોટોઝ હિનાએ શેર કર્યા છે ફોટોઝમાં હિના તીર-કામઠા અને વુલન કોસ્ચ્યુમમાં જોવા મળે છે ફિલ્મમાં હિના એક બ્લાઇન્ડ યુવતીની ભૂમિકામાં છે
Recommended