રાજકોટમાં રોડ ખખડધજ થતાં કીચ્ચડમાં સૂઈ ખાડા પૂરી બે નાગરિકે માટી નખાવી
  • 5 years ago
રાજકોટ:શહેરમાં પડેલા ભારે વરસાદનાં કારણે ઠેર-ઠેર ખાડા પડી ગયા છે ત્યારે શહેરનાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રોડ પર પડેલા ખાડા બુરવામાં આવ્યા ન હતાં જેથી 2 નાગરિકે ખાડામાં સૂઈને અનોખો વિરોધ કર્યો છે લક્ષ્મણભાઈ બથવારા નામના નાગરિકે કીચ્ચડવાળા ખાડામાં સૂઈને ગાબડા બુરી વિરોધ કર્યો હતો ત્યારે જોવાનું એ છે કે તંત્ર દ્વારા શહેરમાં પડેલા ખાડા ક્યારે બુરવામાં આવે છે
Recommended