ગુજરાતના સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઉદ્યોગના 50 યુનિટ્સ બંધ થયા

  • 5 years ago
ઓટોમોબાઇલ, રિઅલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહીત સ્ટીલનો વપરાશ ધરાવતા ઉદ્યોગોમાં આવેલી મંદીના પગલે ગુજરાતનો સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે ગત વર્ષની તુલનામાં માગ 30-35% ઘટી જવાના કારણે આ ઇન્ડસ્ટ્રીએ પોતાનું ઉત્પાદન પણ 60% જેટલું ઘટાડી નાખ્યું છે ઉદ્યોગોના જાણકારોના મતે મંદીના કારણે 50 યુનિટ્સ પહેલા જ બંધ થઇ ચુક્યા છે અને જો આ સ્થિતિમાં જલદીથી સુધારો નહિ આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે

Recommended