‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ ફેમ ઍક્ટર જીમીત ત્રિવેદી સાથે ખાસ મુલાકાત
  • 5 years ago
માય સક્સેસ સ્ટોરીના આજના એપિસોડમાં મળીશું જાણીતા એક્ટર જીમીત ત્રિવેદીનેહિન્દી ફિલ્મ "ભૂલ ભૂલૈયા'માં ચંદુનો રોલ કરીને બધાનો ધ્યાનમાં આવેલાઅને ગુજરાતી ફિલ્મ 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ'માં 'બકુલ બૂચ'નો રોલ કરી જાણીતા થેયલા જીમીત ત્રિવેદીની રિયલ લાઈફની કહાની પણ ફિલ્મી છેઆ ખાસ મુલાકાતના પાર્ટ-1માં આજે સાંભળીશું તેમની કરિયરના પ્રારંભીક દિવસોની વાત તેમના જ મોંઢેઆવતા શનિવારે પાર્ટ-2 આવશે તે પણ જરૂર જોશો
Recommended