ઉબેર હવે પાણીમાં પણ દોડશે, બ્રિટનમાં શરૂ કરાઈ બોટ સર્વિસ

  • 5 years ago
લંડન:હેલિકોપ્ટર બાદ ઉબેરે હવે બ્રિટનના કેમ્બ્રિજમાં બોટની સર્વિસ શરૂ કરી દીધી છે આ બોટ્સ ખાસ કરીને રજાના દિવસોમાં ચલાવાશે તે 40 મિનિટની રાઇડ કરાવશે, જેમાં એક વારમાં 8 લોકો બેસીને મુસાફરી કરી શકશે ઉબરની એપથી બોટ બુક કરી શકાશે ખાસ વાત એ છે કે ઉબેરની આ બોટ્સથી થનારી કમાણીનો એક હિસ્સો ચેરિટી માટે અપાશે

Recommended