કોંગો નો કહેર,લીંબડી બાદ હળવદમાં બે મજૂરોના રિપોર્ટ પોઝીટીવ

  • 5 years ago
લીંબડી બાદ હળવદમાં પણ કોંગો ફીવરનો પગપેસારો થયો છે બે મજૂરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે તો 11 મજૂરો રાજકોટમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે હળવદ-માળિયા હાઈવે રોડ પર કારખાનામાં ત્રણ જેટલા મજુરો બિમારીમાં સપડાતા ત્રણ મજુરોના કોંગો ફીવરના ટેસ્ટ કરાવ્યો હતોઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Recommended