મેંદરડા: સાબલી નદીમાં ડૂબી જવાથી 2 સગા ભાઇ સહિત 3ના મોત
  • 5 years ago
મેંદરડા: કેશોદ તાલુકાનાં નોંજણવાવ ગામ અને અણીયાર ગામ વચ્ચેથી સાબલી નદી પસાર થાય છે આ નદીમાં રવિવારનાં સાંજના 6 વાગ્યા આસપાસ અણીયારી ગામનાં ત્રણ યુવાન ન્હાવા ખાબક્યા હતાં પરંતુ ન્હાવા પડેલા બે સગાભાઇ સહિત ત્રણેય યુવાનોનાં મોત નીપજ્યા હતાં ત્રણેય યુવાનોનાં મૃતદેહ બહાર કાઢી મેંદરડા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતાં જ્યારે ગીરગઢડાના જામવાળાના જમજીર ધોધમાં એક યુવાનનું ડૂબી જવાથઈ મોત નીપજ્યું હતું
Recommended