હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલન થયું

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ હિમાચલ પ્રદેશમાં છેલ્લાં ઘણાં દિવસથી ભારે વરસાદ થવાને લીધે અનેક વિસ્તારમાં ભૂસ્ખલન થતાં મુશ્કેલી સર્જાઈ છે અહીંના મંડીમાં આવેલાં દરકી પહાડનો એક ભાગ અચાનક ધસી પડ્યો હતો જેને લીધે ત્યાં આવેલો ન્યોરી રોડ પણ બંધ કરાયો છે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

Recommended